Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાના ફૂલડોલ ઉત્સવમાં જવા માટે અંધ, અપંગ, ઘોડી લઈને જનારા, સુતા સુતા પદયાત્રા કરનારા વિશિષ્ટ વ્યક્તિઓ ઉપરાંત રાજકોટના ૮પ વર્ષના વૃદ્ધ વિપ્ર ગળામાં તુલસીના કયારો સાથે કુંડું લટકાવી હૃદયની ત્રણ નળી બ્લોક એવા આ વૃદ્ધ નવ વર્ષથી રાજકોટથી પગપાળા દ્વારકા જાય છે. ચારેક વર્ષ પહેલા કાલાવડ પાસે તેમને પીવાના પાણીની તકલીફ થયેલી ત્યારે જાણે દ્વારકાધીશે ભરવાડનું રૂપ લઈને તેમને દૂધની તાંસળી પીવડાવી હોવાની ઘટનાને યાદ કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial