Advertisement
Author: નોબત સમાચાર

નવાણિયા ગામમાં વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ

જી.જી. હોસ્પિટલના સહયોગથી

જામનગર તા. ર૧ઃ નવાણિયા ગામમાં આહિર સમાજની વાડીમાં સ્વ. રણમલભાઈ રાજશીભાઈ ચાવડા ચેરી. ટ્રસ્ટ દ્વારા જી.જી. હોસ્પિટલના સહયોગથી તા. ર૩-૩-ર૦ર૪ ના દિને સવારે ૯ થી ર વાગ્યા સુધી વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

ટ્રસ્ટના પ્રમુખ મારખીભાઈ ચાવડાના જન્મદિન નિમિત્તે યોજાનાર આ સેવા કેમ્પમાં વિવિધ રોગના નિષ્ણાત ડોક્ટરો દ્વારા નિદાન કરી દવા તેમજ વ્યસનમુક્તિની દવા આપવામાં આવશે. આ સાથે રક્તદાન કેમ્પ પણ યોજાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh