Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઈટીઈ હેઠળ સરકાર ફી ચૂકવે છે
જામનગર તા. ર૧ઃ સરકારનો શિક્ષણ અધિકારનો કાયદો અમલમાં છે તેમાં ગરીબ બાળકોને ખાનગી સ્કૂલમાં એડમિશન મળે છે અને સરકાર દ્વારા તેમની ફી ચૂકવવામાં આવે છે.
આર.ટી.ઈ. માટેના ફોર્મ ભરવા માટે તા.૧૪ થી તા. ર૬ માર્ચ સુધીની સેવાનો રંગુનવાલા ટ્રસ્ટ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ફોર્મ ભરવાની સેવાનો લાભ લેવા રંગુનવાલા હોસ્પિટલ, કાલાવડનાકા પાસે સવારે ૧૦ થી ૧ વચ્ચે અથવા (૯૪ર૮૮ ૬પ૯૩૧) નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial