Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪
ખંભાળિયા તા. ર૧ઃ લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લાના પ્રિન્ટીંગ પ્રેસના સંચાલકો સાથે બેઠક યોજી હતી.
ઉપરાંત ચૂંટણીને લગતી જે પત્રિકાઓ તેમજ પોસ્ટરો ઉપર મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા ઉલ્લેખ ન હોય તેવી પત્રિકા અને પોસ્ટર છાપી કે પ્રસિદ્ધ કરી શકશે નહીં. જો તેવું માલુમ જણાશે તો લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯પ૧ ની કલમ ૧ર૭-ક(૪) હેઠળ શિક્ષાને પાત્ર થશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જે.ડી. પટેલ, નાયબ પોલીસ અધિક્ષક એમ.એમ. પરમાર સહિત પ્રેસના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial