Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં પંચકુઈ પાસે અજાણ્યા યુવાનનો તણાઈ આવ્યો મૃતદેહ

મૃતકની ઓળખ માટે તપાસઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.૧૫ : દ્વારકામાં પંચકુઈ પાસેથી શનિવારે રાત્રે એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો છે.

દ્વારકામાં આવેલા ગોમતી ઘાટ નજીક પંચકુઈ પાસે દરિયાકાંઠે શનિવારે રાત્રે એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો છે. આ યુવાન કોઈ રીતે દરિયામાં પડી ગયા પછી તેનો દેહ પંચકુઈ નજીક દરિયાકાંઠે તણાઈ આવ્યો હતો. પોલીસને દેવાભાઈ બિજલભાઈ વાઘેલાએ જાણ કરી છે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh