Advertisement
Author: નોબત સમાચાર

દારૂબંધી ભંગના ગુન્હામાં નાસી ગયેલો શખ્સ દબોચાયો

લાલપુર પોલીસે કરી ધરપકડઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.૧પ : લાલપુર પોલીસ મથકના દારૂ બંધી ભંગના ચારેક મહિના પહેલાંના ગુન્હામાં નાસી ગયેલા નગરના શખ્સને પોરબંદર જિલ્લામાંથી પકડી લેવાયો છે.

લાલપુર પોલીસ મથકમાં ચારેક મહિના પહેલા દારૂબંધી ભંગનો એક ગુન્હો નોંધાયો હતો જેમાં મૂળ પોરબંદરના અડવાણા ગામના વતની અને હાલમાં કનસુમરા પાટીયા નજીક મયુર એવન્યુ, વ્રજ રેસીડેન્સી-રમાં રહેતા રાહુલ ખીમાભાઈ કારાવદરા ઉર્ફે લાંબા મેરનું નામ ખૂલ્યું હતું.

ત્યારપછી આ શખ્સ નાસતો ફરતો હતો. આ આરોપીને બાતમીના આધારે લાલપુર પોલીસે એલસીબીની મદદથી પોરબંદરના પાતા ગામમાંથી દબોચી લીધો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh