Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આમાં ઢોર પકડવાની કામગીરીનું શું માનવું ?
જામનગર તા. ૧પઃ જામનગર મહાનગરપાલિકા કચેરીના મેદાનમાં આજે એક ઢોરનું આગમન થતા સિક્યોરીટી દ્વારા તેને કચેરીની બહાર ધકેલી દેવાયું હતું. ગામમાંથી ઢોર પકડવાની કામગીરીના દાવા કરતા મનપાના તંત્ર માટે આ સણસણતા તમાચા સમાન હતું.
જામનગર મહાનગર-પાલિકા દ્વારા શહેરમાંથી ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે તેવા દાવા થઈ રહ્યા છે, જ્યારે આજે મહાનગર-પાલિકા કચેરીમાં એક રસ્તે રઝળતું ઢોર ઘૂસી ગયું હતું અને મેદાનમાં આંટાફેરા કરતું જોવા મળતા સિક્યોરીટી સ્ટાફે આ ઢોરને હાંકી કાઢ્યું હતું. આ સમયે થોડીવાર માટે દોડાદોડી થઈ પડી હતી, કારણ કે આ ઢોર મનપાના મેદાનમાં ઘૂસી જતા તે ઢોર પકડવાની કામગીરી સામે શંકા દર્શાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial