Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફાયરબ્રિગેડે આગ કાબૂમાં લીધીઃ
જામનગર તા.૧૫ : જામનગરના નવાગામ ઘેડમાં આવેલી નાસ્તાની એક દુકાનમાં ગઈરાત્રે કોઈ રીતે આગ ભભૂકી હતી. દોડી ગયેલી ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી એ-વન નાસ્તા હાઉસ નામની દુકાનમાં ગઈરાત્રે કોઈ કારણથી આગ ભભૂકી હતી. જેના પગલે નાસભાગ મચી ગઈ હતી.
આગ લાગ્યાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ ધસી આવી હતી. આ વિસ્તાર નો વીજ પુરવઠો અટકાવી આગ બુઝાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial