Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૧પ : ઓખાની એક યુવતીએ પ્રેમી સાથે સંબંધ તોડવાની તૈયારી કરતા આ શખ્સે તેણીને રોકી ધોકાથી માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
ઓખામાં વસવાટ કરતા એક યુવતીને ઓખાના જ અસરફ ઈબ્રાહીમ કુરેશી નામના શખ્સ સાથે અગાઉ પ્રેમસંબંધ હતો. તે પછી આ યુવતીએ તે સંબંધ તોડી નાખવા માટે કહેતા મામલો બીચક્યો હતો.
શનિવારે આ યુવતીને નવી નગરી ટાઈગર પોઈન્ટ રોડ પર અસરફ કુરેશીએ ગાળો ભાંડી જાહેરમાં ધોકાથી માર મારી પતાવી દેવાની ધમકી આપતા આ યુવતીએ ઓખા મરીન પોલીસ મથકમાં ફરિયાદ કરી છે. પોલીસે ધરાર પ્રેમી સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial