Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જામનગર જામનગર શહેરમાં શરદ પૂનમના દિને નંદધામ સોસાયટીમાં ગરબાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં યોગકક્ષાના બહેનો તેમજ નંદધામ સોસાયટીના બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતાં. આ કાર્યક્રમમાં સુનિલભાઈ ખેતીયા, બોલ બાલા ચેરીટેબલ ટ્રસ્ટના કમલેશભાઈ ઉપાધ્યાય ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગ કોચ સોનલ ચૌહાણ તેમજ યોગ ટ્રેનર રંજન ગજેરાએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial