Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૂનમની ચાંદનીમાં વૈષ્ણવો રસતરબોળઃ
દ્વારકાધીશ જગતમંદિરમાં શરદ પૂનમની પરંપરાગત ઉજવણીના ભાગરૂપે ગતરાત્રિના મંદિર પરિસરમાં પરંપરાગત રીતે શરદ રાસોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઠાકોરજીને વિશેષ શ્રૃંગાર-વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતાં જ્યારે પૂનમમાં ચંદ્રમાના અજવાળે રાત્રિના ૮ થી ૧૦-૩૦ દરમ્યાન યોજાયેલ રાસોત્સવમાં પૂજારી પરિવાર સહિત વૈષ્ણવ સંપ્રદાયના ભાવિકો મનમૂકીને રાસોત્સવમાં ઝૂમ્યા હતાં. મંદિર પરિસરના મુખ્ય મંદિર સિવાયના સોળ મંદિરનું સંચાલન કરતા શારદાપીઠના પટ્ટરાણી પરિસરમાં પૂજારી આનંદભાઈ તથા વિજયભાઈ દ્વારા મહાઆરતી, મહાભોગ, પ્રસાદનું વિતરણ કરાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial