Advertisement
Author: નોબત સમાચાર

શ્રીશ્રી રવિશંકરકજી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે પધારશે

આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના સ્થાપક

જામનગર તા. રરઃ    આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના સ્થાપક શ્રીશ્રી રવિશંકરજી તા. ૧-ર-૩ નવેમ્બરે ગુજરાત આવી   રહ્યા છે. વડોદરા જિલ્લાના વાસદ આશ્રમમાં તા. ૧-૧૧ ના સાંજે ૬ વાગ્યે મહાલક્ષ્મી યજ્ઞ, તા. ર-૧૧ ના ગોવર્ધન પૂજા, તા. ૩-૧૧ ના સવારે ૮-૩૦ વાગ્યે રૂદ્ર પૂજા થશે. તેમજ તા. ૩-૧૧ ના સુરતના લિંબાયતમાં બપોરે ૩ થી સાંજે પાંચ વાગ્યા સુધી જ્ઞાન, ધ્યાન, મહા સત્સંગ થશે.

તા. ૧-૧૧ ના શ્રીશ્રી તેમજ રાજ્યપાલની ઉપસ્થિતિમાં પર્યાવરણ અંગે વિશ્વ જાગૃતિના ત્રણ રેકોર્ડ પ્રસ્થાપિત થશે. ૧ કલાકમાં મોટી સંખ્યામાં બીજબોલ બનાવવા, બીજ બોલ સાથે સૌથી લાંબુ સુત્ર, બીજબોલનું વાવેતર થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh