Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અરજદારોને રૂ.૩૦ લાખથી વધુની રકમ પરત અપાવાઈઃ
જામનગરના સાયબર ક્રાઈમ ૫ોલીસ સ્ટેશનમાં કેટલાક નાગરિકોને પોતાની સાથે થયેલા ફ્રોડ અંગે અરજી આપ્યા પછી તે બાબતની તપાસ શરૂ કરાઈ હતી. જેમાંથી રૂ.૩૦,૬૧,૧૨૨ની રકમ આ નાગરિકોને પરત મેળવી આપવામાં સાયબર ક્રાઈમ ટીમને સફળતા મળ્યા પછી પીઆઈ આઈ.એ. ધાસુરા તથા ટીમ દ્વારા તે રકમ આ અરજદારોને પરત સોંપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial