Advertisement
Author: નોબત સમાચાર

કેન્સર તથા હ્ય્દય રોગ અંગે કેમ્પ

જામનગર તા. ર૩: જામનગરના કાલાવડના નાકા પાસે આવેલ રંગુનવાલા હોસ્પિટલમાં તા. રપ-૧૦ ના સવારે ૧૧ થી બપોરના ૧ વાગ્યા દરમિયાન કેન્સર અને હૃદયના રોગ અંગે નિઃશૂલ્ક કેમ્પ રાખવામાં આવ્યો છે. સ્ટર્લિંગ હોસ્પિટલ-રાજકોટના સહયોગથી આયોજીત આ કેમ્પમાં નિષ્ણાત તબીબો દર્દીઓની તપાસ કરી સારવાર તથા માર્ગદર્શન આપશે. જરૂરિયાતમંદોને આ કેમ્પનો લાભ લેવા રંગુનવાલા સાર્વજનિક ટ્રસ્ટના મેનેજરે જાહેર અનુરોધ કર્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh