Advertisement
Author: નોબત સમાચાર

પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન રિશેડ્યુલ

આવતીકાલ તા. ૨૪ ઓક્ટોબરની

જામનગર તા. ૨૩: નોર્થ ઈન્ટર્ન રેલવેના ગોરખપુર-ગોંડા સ્ટેશનમાં એન્જિનિયરીંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેનને રિશેડ્યુલ કરવામાં આવી છે. ૨૪ ઓક્ટોબરના ટ્રેન નં. ૧૯૨૬૯ પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ પોરબંદરથી તેના નિર્ધારીત સમય ૧૯:૩૫ કલાકને બદલે ૩ કલાક મોડી એટલે કે ૨૨:૩૫ કલાકે ઉપડશે તેમ રેલવે રાજકોટ ડિવિઝને જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh