Advertisement
Author: નોબત સમાચાર

મોગલ ગરબી મંડળમાં પત્રિકા વિતરણ

નશાબંધી સપ્તાહની ઉજવણી અંતર્ગત

જામનગરની કેન્સર કેર કાઉન્સીલ દ્વારા ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે નશાબંધી સપ્તાહની ઉજવણી અંતર્ગત જય મોગલ ગરબી મંડળમાં કેન્સર અવેરનેશ અન્વયે વ્યસન મુક્તિ માટે નશાબંધી પત્રિકાનું વિતરણ તથા પોસ્ટર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં ગરબી મંડળની બહેનો અને ભાઈઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં કેન્સર કેર કાઉન્સીલના પ્રમુખ વિઠ્ઠલભાઈ ધોળકીયા, ડો. વંદનાબેન તન્ના, કાજલબેન નાખવા, નિશાંત નાખવા, નૃપા મકવાણા, મુસ્કાન મકવાણાએ જહેમત લીધી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh