Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ રોયલ જામ ૫ેલેસ એન્કલેવ અને
જામનગર તા. ર૩: જામનગરમાં જામસાહેબ દ્વારા બંગલાઓનું નિર્માણ કરવામાં આવશે તેવા સમાચાર સાથેના વાયરલ થઈ રહેલા મેસેજ અંગે જામ સાહેબે સ્પષ્ટતા કરી જણાવ્યું છે કે, આ સમાચાર/મેસેજ પાયાવિહોણા અને ખોટા છે.
સોશ્યલ મીડિયામાં અને ખાસ કરીને વોટ્સએપમાં એક મેસેજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ધ રોયલ જામ પેલેસ એન્કલેવ તૈયાર થવા જઈ રહ્યું છે અને અહીં ક્લબ હાઉસ અને અલગ-અલગ પ્રકારના બંગલાઓ અંગે મેસેજમાં માહિતી આપવામાં આવી છે.
આ સમાચાર પાયાવિહોણા અને તદ્દન ખોટા છે. આ વિગતો અમે જાહેર કરી નથી કે, તે અંગે અમને કોઈ માહિતી પણ નથી, આ સમાચાર કે મેસેજ સાચા નહીં માનવા અને આ પ્રકારના મેસેજ વાયરલ ન કરવા તેમણે લોકોને અપીલ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial