Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૨ઃ જામનગરના અંજુમન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની કાયદેસર નોંધણી થઈ ગઈ છે, તેનું પ્રમાણપત્ર ટ્રસ્ટના પ્રમુખ અકબરભાઈ જામ અને ટ્રસ્ટી અબરારભાઈ ગજીયાએ સ્વીકાર્યું હતું. આ ટ્રસ્ટ લોકોપયોગી તમામ કાર્યો કરી શકશે તેમજ સિક્કા, સલાયા, વાડીનાર તેમજ જામનગરમાં જરૃરિયાતમંદ લોકોને કોઈપણ જાતના ભેદભાવ વગર મદદરૃપ બનવા માટે આ પ્રથમ પગલું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial