Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. રર-૧-ર૪ના શ્રી રામમંદિર અયોધ્યાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના સંદર્ભમાં ગઈકાલે દ્વારકામાં પૂ. ગોવિંદ સ્વામી તથા સંતોના હસ્તે દ્વારકા ન.પા. ના સાત વોર્ડ, ઓખા ન.પા.ના નવ વોર્ડના આગેવાનો તથા દ્વારકા તાલુકાના ગામડાઓના આગેવાનોને અક્ષતકુંભ તથા સર્યુના જળનું વિતરણ થયું હતું. કાર્યક્રમમાં વિજયભાઈ બુઝડ તથા રમેશભાઈ હેરમા સહિતના અગ્રણીઓ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial