Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટ તા. ર૨ઃ રાજકોટમાં વિવિધ એવોર્ડ વિજેતા અને હરસ-ભગંદર-ફીશરના હજારો સફળ ઓપરેશન કરનાર જાણીતા ડો. એમ.પી. વેકરીયાની સુશ્રુત પાઈલ્સ હોસ્પિટલના રીનોવેશન પછી પુનઃ પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ હોસ્પિટલમાં યુએસએની કંપનીનું અતિ આધુનિક અલ્ટ્રાસોનીક હાર્મોનીક ફોકસ-સ્કાલપેલ મશીન સાથે આધુનિક ટેકનોલોજીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ મશીનથી બાળકો, મોટી ઉંમરના દર્દીઓ, પ્રસૂતાઓ, બીપી, હાર્ટએટેકના દર્દીઓનું નહીંવત આડ અસરથી ઓપરેશન થઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial