Advertisement
Author: નોબત સમાચાર

'નોબત'ના અહેવાલનો પડઘોઃ

જામનગરના પાછલા તળાવના ભાગે ઓળખાતા તળાવમાં કચરો, મેડિકલ વેસ્ટ, પ્લાસ્ટિક વેસ્ટ, ગંદકી, એઠવાડ, ગંદા પાણી, સડેલા શાકભાજી વગેરે ઠલવાતા હોવાના કારણે ગંદકી અને કચરાનું સામ્રાજ્ય છવાઈ ગયું હોવાનો અહેવાલ તસ્વીરો સાથે નોબતમાં પ્રસિદ્ધ થવાના પગલે મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા પાછલા તળાવનો દરવાજો ખોલી, વાહનો તથા સફાઈ કર્મચારીઓના કાફલા સાથે સફાઈકામ હાથ ધરવામાં આવ્યું હતું.

વધુ વિગત વાંચવા લિંક પર ક્લિક કરો...

જામનગરના પાછલા તળાવમાં દુર્ગંધ મારતી ગંદકીથી આધાર કાર્ડ કેન્દ્રના અરજદારો ત્રાહીમામ...

અહીં ક્લિક કરો: http://nobat.com/news_detail.php?news_id=0fa7a8af313738303235#=178025

પાછલા તળાવમાં અતિશય ગંદકીઃ પ્લાસ્ટિક વેસ્ટ સહિત કચરાના ગંજઃ દુર્ગંધથી પરેશાની

અહીં ક્લિક કરો: http://nobat.com/news_detail.php?news_id=356b0480313737363230#=177620

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh