Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત-મુંબઈ સહિતના અનેક જગ્યાએ ત્રાટકી આઈટીની ટીમ
અમદાવાદ તા. ૨૨ઃ ગુજરાતમાં આવકવેરાના મોટા પાયે દરોડા પડ્યા હોવાનું જાણવા મળે છે. આર.આર. કેબલ પછી હવે દેશની પ્રતિષ્ઠિત કંપની પર ઈન્કમ ટેક્સની તવાઈ આવી હોય તેમ જણાય છે. ગુજરાત-મુંબઈ સહિત દેશની ૩૦ થી ૪૦ જગ્યા ઉપર દરોડા પડ્યા છે અને તલાસી ચાલી રહી છે. હાલોલની ફેક્ટરી અને અમદાવાદની સેલ્સ ઓફિસમાં પણ સર્વેક્ષણ હાથ ધરાયું છે. દમણમાં પણ ઈન્કમટેક્સ ત્રાટ્કયું છે. કંપનીના ડાયરેક્ટરોને ત્યાં પણ તપાસ ચાલુ છે. ગુજરાતના એક ઉચ્ચ અધિકારીના કનેક્શનની ચર્ચા પણ ચાલી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial