Advertisement
Author: નોબત સમાચાર

જોડિયા તાલુકાની નેસડા પ્રાથમિક શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો

ગરબી મંડળના આર્થિક સહયોગથી

જામનગર તા. ૨૨ઃ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના નેસડા પ્રાથમિક શાળાના બાળકોનો તાજેતરમાં શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો.

આ બાળકોએ વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સરોવર, નિલકંઠધામ, પોયચા, બુટ ભવાની મંદિર અરણેજ અને ચોટીલાની મુલાકાત લીધી હતી. આ તમામ આયોજન માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની મંજુરી શાળાનો આચાર્ય ભાવેશભાઈ પનારા દ્વારા મેળવવામાં આવી હતી. આ પ્રવાસમાં શાળાના શિક્ષકો જીતુભાઈ સિંઘવ, અરૃણાબેન રાણીપા, કપિલાબેન ખાંટ વગેરે જોડાયા હતાં. આ પ્રવાસનો સંપૂર્ણ ખર્ચ ગરબી મંડળના બાળા પન્ના સોલંકી અને ભરતભાઈ ડાંગરના સંચાલન અન્વયે હરસિદ્ધિ ગરબી મંડળ તરફથી આપવામાં આવ્યો હતો. ગામના સરપંચ રાજુભાઈ મકવાણાએ આ કાર્ય માટે શાળાના આચાર્ય અને ગરબી મંડળને અભિનંદન પાઠવ્યા હતાં..

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh