Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. રરઃ જામનગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન એક ડિગ્રીના ઘટાડા સાથે લઘુત્તમ તાપમાન ૧૬ ડિગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે ઠંડીમાં વધારો થયો હતો.
જામનગરના બાજરા સંશોધન કેન્દ્ર તરફથી આજે સવારે ૮ વાગ્યા પૂરા થતા ચોવીસ કલાકના તાપમાનના આકડા પ્રાપ્ત થયા હતાં. જેમાં એક ડિગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ૧૬ ડિગ્રી જ્યારે નહીંવત વધીને મહતમ તાપમાન રપ.૬ ડિગ્રી નોંધાયું હતું.
લઘુતમ તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે નગરમાં ટાઢોડું છવાઈ ગયું હતું. ડિસેમ્બર માસના અંતભાગમાં શિયાળો ગતિ પકડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ઠંડીમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે.
જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮ ટકા વધીને ૬૪ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧પ થી ર૦ કિમીની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial