Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. રરઃ ખંભાળીયામાં શૈક્ષણિક મહાસંઘ દ્વારા ત્રણ જિલ્લાના કર્મચારીઓ દ્વારકા, પોરબંદર તથા ખંભાળીયાના કર્મચારીઓ દ્વારા તેમના પડતર પ્રશ્નો ઉકેલવા તથા જુની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી સાથે કાર્યક્રમો યોજાયા હતાં. જેમાં ત્રણે જિલ્લાના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં.
ખંભાળીયામાં મામલતદાર કચેરીએથી બેઠક રોડ થઈને ખંભાળીયા પાલિકા બગીચા સુધી તથા બીજો રૃટ મામલતદાર કચેરીએ થી સ્ટેશન રોડ, ચાર રસ્તા થઈને પાલિકા, બગીચામાં આ ટીમે બે પાલિકાના બગીચામાં મહા પંચાયત સભા યોજાઈ હતી. જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું હતું. અગ્રણીઓ રામભાઈ ખુંટી, મારખીભાઈ કરમૂર, ઘેલુભાઈ છુછર સહિતના આગેવાનો જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial