Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના વૃદ્ધાશ્રમના સેન્ટરમાં
જામનગર તા. રરઃ જામનગરના એમ.પી.શાહ મ્યુનિ. વૃદ્ધાશ્રમમાં સ્પર્શ બાયોટે ફિઝીયોથેરાપી સેન્ટરમાં નિઃશુલ્ક ફિઝીયોથેરાપી નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષ લાભ પાંચમથી વૃદ્ધાશ્રમમાં ફિઝીયોથેરાપી સેન્ટર શરૃ કરવામાં આવ્યું છે. આધુનિક સાધનોથી સજજ આ કેન્દ્રમાં દરરોજ સાંજે ૪ થી ૬ સુધી રાહત દરે દિશા જોષી દ્વારા ફિઝીયોથેરાપીની સારવાર આપવામાં આવે છે. તા.ર૪ અને રવિવારે સવારે ૧૦ થી ૧ર અને સાંજે ૪ થી ૬ સુધી નિઃશુલ્ક દરે ફિઝીયોથેરાપી નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા માટે ૯૯૭૮૮ ૯૭૭રર ઉપર નામ નોંધાવવાનું રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial