Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં એસટી ડેપોથી સાત રસ્તા સર્કલવાળા માર્ગે આજે પણ ટ્રાફિકજામ થતાં વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. અંબર ચોકડીથી જી.જી. હોસ્પિટલ તરફનો માર્ગ કામગીરી માટે બંધ કરવામાં આવતા જ શહેરમાં ટ્રાફિક સમસ્યા ઉદ્ભવી છે. એસટી ડેપો માર્ગે નાની મોટી અનેક ખાનગી હોસ્પિટલો, દવાખાના જ્યા દર્દીઓની મોટાપાયે અવરજવર રહેતી હોય છે તથા ૧૦૮ એમ્બ્યુલન્સના પણ સતત આંટાફેરા રહે છે પરંતુ નિયમનો ઉલાળીયો થતો હોવાથી આ ટ્રાફિક સમસ્યાએ મોઢુ ફાડ્યું છે. આડેધડ ઉભા રહેતા રેંકડી, પથારાવાળા અને રસ્તા પર ઓટો રિક્ષાઓ ઉભી રહેતી હોવાથી તથા પાર્કિંગની અપૂરતી સુવિધાના કારણે ટ્રાફિક સમસ્યા ઉભી થવા પામી છે. આ ઉપરાંત ટ્રાફિક પોલીસની નબળી કામગીરી પણ આ સમસ્યા માટે જવાબદાર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial