Advertisement
Author: નોબત સમાચાર

ઓખા-પુરી ટ્રેન આંશિક ડાયવર્ટ રૂટ પર દોડાવાશે

તા. ૦૩ અને ૧૦ જાન્યુઆરીના

જામનગર તા. ૨૨ઃ આગામી તા. ૦૩ અને ૧૦ જાન્યુઆરીની ઓખા-પુરી ટ્રેન આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૃટ પરથી ચલાવવામાં આવશે.

દક્ષિણ-મધ્ય રેલવેમાં કાજીપેટ-બલ્હારશાહમાં નોન-ઈન્ટરલોકીંગ કામગીરી કરવામાં આવનાર છે.

આથી તા. ૦૩ અને ૧૦ જાન્યુઆરીના ઓખાથી ઉપડતી ટ્રેન નંબર ૨૦૮૨૦ ઓખા-પુરી એક્સપ્રેસ ટ્રેન આંશિક ડાયવર્ટ રૃટ પરથી દોડાવવામાં આવશે. એટલે કે વિજયનગરમ્, રાયગઢ, ટિટિલાગઢ, રાયપુર અને નાગપુર થઈને દોડશે.

જ્યારે ચંદ્રપુર, બલ્લાહારશાહ, સીરપુર, કણજનગર, મંચીયોલ, રામગુંડપ, બારંગલ, રાયનપાડુ, વિજયવાડા, ગુણઢલા, એલુરૃ, રાજમંડ્રી, સાયલકોટ, અનાકાપલ્લી અને વિશાખાપટ્ટનમ જશે નહીં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh