Advertisement
Author: નોબત સમાચાર

સરકારી તથા ગ્રાન્ટેડ શાળાઓના સ્ટાફના ફોટોગ્રાફ પ્રદર્શિત કરવા આદેશ

ખંભાળીયા તા. રરઃ આગામી ર૭ થી ર૯ ડિસેમ્બર મુખ્ય સચીવ પરિષદ યોજાનાર છે. ત્યારે શાળાઓમાં પ્રવેશ માટે શિક્ષણની સરળતા પર વિશેષ ધ્યાન આપવાની થીમ હોય આ સંદર્ભમાં ગુજરાત રાજ્ય શિક્ષણ કમિશ્નર દ્વારા રાજ્યની તમામ સરકારી તથા ગ્રાંટેડ શાળાઓમાં કાર્યરત સ્ટાફના ફોટોગ્રાફ પ્રદર્શીત કરવા આદેશ કર્યાે છે.

ત્રણ દિવસમાં શાળામાં કાર્યરત તમામ સ્ટાફના ફોટોગ્રાફ્સ સાથે સંવર્ગવાર તથા સિનીયોરીટી સાથે અદ્યતન માહિતી આચાર્ય મંડળમાં મુકવાની રહેશે જેમાં નામ હોદ્દો નિમણૂક તથા નિવૃત્ત તારીખ હશે જેથી શાળાના તમામ સ્ટાફની માહિતી તુરંત જ મળી શકે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh