Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જ્ઞાતિ સમૂહ ભોજન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે
જામનગર તા. રરઃ જામનગરના પંચાણભાઈ સામજીભાઈ કડવા પટેલ સેવા સમાજની સ્થાપનાને તા. ૩-પ-ર૩ના દિને પ૦ વર્ષ પૂર્ણ થયા હતાં. આ સંસ્થાના સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણીનું આયોજન તા. ર૪-૧ર-ર૩ના દિને કરવામાં આવ્યું છે.
તા. ર૪-૧ર-ર૩ના સાંજે ૬ વાગ્યાથી પદમ પાર્ટી પ્લોટ, એરપોર્ટ રોડ, જામનગર-દ્વારકા હાઈ-વે, જામનગરમાં ૧પમા જ્ઞાતિ સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યર પછી રાત્રે નવ વાગ્યાથી શ્રીનાથજીની ઝાંખી (આઠે ય સમાના દર્શન સાથે) જાણીતા કલાકાર નિધીબેન ધોળકીયા તથા કલાવૃંદનો સાંસ્કૃતિ કાર્યક્રમ યોજાશે.
જામનગર શહેરમાં વસતા કડવા પટેલ જ્ઞાતિના જ્ઞાતિજનોને સહ પરિવાર પધારવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial