Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ પર...
જામનગરમાં મહિલા કોલેજ ૫ાછળની શેરીમાંથી શાળાના બાળકો-વાલીઓ તથા રહેવાસીઓની વ્યાપક અવરજવર રહે છે. આ શેરીમાં અવારનવાર ગંદા પાણી ભરાઈ જતાં હોવાની વ્યાપક ફરિયાદો હોવા છતાં સ્વચ્છતા અભિયાનના બણગાં ફૂંકતા અને સફાઈ કામગીરીની પ્રસિદ્ધિ કરાવતા મનપા તંત્રને આ વિસ્તારની ગંદકી-કચરો દેખાતા નથી. ગંદા પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા નથી અને કચરો પણ ફેલાયેલો રહેતો હોવાથી અવરજવરમાં ભારે મુશ્કેલી તો પડી રહે છે. આ ઉપરાંત શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને આસપાસના રહેવાસીઓ પર રોગચાળાની દહેશત સતત રહે છે!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial