Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છ વર્ષ પહેલાં થઈ હતી ફરિયાદઃ
જામનગર તા. ૨૨ઃ કાલાવડ પંથકમાં એક સગીરા પર તેના પિતાએ છ વર્ષ પહેલાં દુષ્કર્મ ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. આ ગુન્હામાં આરોપી પિતાને અદાલતે દસ વર્ષની કેદની સજા ફટકારી છે.
કાલાવડ તાલુકાના એક ગામમાં વસવાટ કરતા પરિવારની ચૌદ વર્ષની તરૃણીએ વર્ષ ૨૦૧૭માં પોલીસમાં પોતાના સગા પિતા સામે એકથી વધુ વખત દુષ્કર્મ ગુજારવા અંગે ફરિયાદ નોંધાવી હતી. આ સગીરાને તેણીના સગા પિતાએ ચૂપ રહેવા માટે મારી નાખવાની ધમકી આપી પાશવી દુષ્કૃત્ય ગુજાર્યું હતું.
આ સગીરાએ પોતાના દાદી અને અન્ય પરિવારજનને તેની વાત કર્યા પછી પોલીસમાં ફરિયાદ થઈ હતી. આ કેસ ચાલી જતાં અદાલતે આરોપીને તક્સીરવાન ઠરાવી દસ વર્ષની કેદની સજા અને રૃા.૧૫ હજારનો દંડ ફટકાર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial