Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુવા દલિત સમાજ દ્વારા સરકારી વિભાગોમાં
જામનગર તા. ર૧: ગુજરાતમાં વિવિધ સરકારી વિભાગો/કચેરીઓમાં વર્ષોથી હજારોની સંખ્યામાં કરાર આધારીત અને આઉટ સોર્સીંગના કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. તેમને પગાર વધારો મળ્યો નથી. જે પગાર મળે છે તે પણ અનિયમિત મળે છે. ઘણી વખત એક-બે મહિને પગાર ચૂકવાય છે. આ કર્મચારીઓને કાયમી કરવા, પૂરો પગાર મળે તથા નિયમિત પગાર ચૂકવવાની વ્યવસ્થા કરવા યુવા દલિત સમાજે રજૂઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial