Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાજેતરમાં દીનદયાલ પોર્ટ ઓથોરીટી દ્વારા ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં ૧.પ મિલિયન મેટ્રીક ટન (પ્રતિવર્ષ) એલપીજી આયાત કરવા માટેની સુવિધા ઉપલબ્ધ કરવા સઘન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. કંડલા અથવા વાડીનાર બંદરે હાલની કાર્યરત જેટ્ટી અથવા નવી જેટ્ટીઓ બનાવવા નિરીક્ષણ કરી ચર્ચા કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial