Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં તાપમાનનો પારો અને ગરમી યથાવત

જામનગર તા. ર૧: જામનગરમાં તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર વિના યથાવત રહ્યું છે અને સરેરાશ જોઈએ તો ગરમીનું પ્રમાણ પણ વધ્યું છે. આજે પણ મહત્તમ તાપમાન ગઈકાલ જેટલું જ એટલે કે ૩૩.૬ ડિગ્રી નોંધાયું હતું.

આજે સવારે પુરા ર૪ કલાક દરમ્યાન મહત્તમ તાપમાન ૩૩.૬ ડિગ્રી ન્યુનતમ તાપમાન ર૬.પ ડિગ્રી નોંધાયું હતું.

વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૬ ટકા અને પવનની ઝડપ પ્રતિ કલાકના ૧૦ થી ર૦ કિમીની રહેવા પામી હતી. આમ તાપમાનમાં ખાસ ઉતાર ચઢાવ જોવા મળ્યો ન હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh