Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૧: દરેડ પાસે આવેલા મુરલીધર પાર્ક-૧,ર,૩ ના વિસ્તારોમાં ભૂગર્ભગટર અને પાકા રસ્તા કે સ્ટ્રીટ લાઈટની કોઈ સુવિધા નથી. આ રહેણાંક વિસ્તારમાં પાંચ હજાર જેટલા લોકો રહે છે. આ વિસ્તારોમાં સફાઈના અભાવે કચરો-ગંદકી ફેલાયેલા રહે છે. વરસાદી પાણીના ખાબોચીયા ભરાયેલા છે.
આ પ્રશ્નો અંગે અનેક વખત રજુઆતો કરવા છતાં કોઈ પગલા લેવાતા નથી. જો ટૂંક સમયમાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં નહીં આવે તો ઈચ્છા મૃત્યુની માંગ સાથે ધરણા આંદોલન કરવાની ચિમકી પરેશ કાપડીયાએ આપી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial