Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૨૦ ઓક્ટોબરના
જામનગર તા. ૧૭: જામનગરમાં પૂ. ગુરૂદેવ રતિલાલજી મ.સા.ની ૧૧૧મી જન્મજયંતી નિમિત્તે તેમના કૃપાપાત્ર દાતા નટુભાઈ ચોક્સી (જુનાગઢવાળા) તરફથી તા. ૨૦-૧૦-૨૪ના નાગનાથ નાકા પાસે વિશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિની વાડીમાં સવારે ૧૧ થી બપોરે ૨ વાગ્યા સુધી સમસ્ત સ્થાનકવાસી સમાજના સંઘ જમણનું આયોજન કરવામાં આવ્યું છે.
આજ દિવસે તા. ૨૦-૧૦ના સવારે ૯:૩૦ થી ૧૦:૩૦ સુધી વાડીમાં સામાયિક તથા જાપ તેમજ દાતાના સન્માનનો કાર્યક્રમ યોજાશે. બેંક કોલોની ઉપાશ્રયને ૫૦ વર્ષ પૂર્ણ થતા હોય તેની ઉજવણી માટે ચાતુર્માસ પધારેલા પૂ. હસ્મિતાબાઈ મહાસતિજી આદિઠાણા-૩ સવારે ૯:૩૦ વાગ્યે વ્યાખ્યાન ફરમાવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial