Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર શહેરના ટ્રાફિકથી વ્યસ્ત વિસ્તારોમાં
જામનગર તા. ૧૭: જામનગર શહેરમાં અતિ ગીચ વિસ્તારો અને ટ્રાફિકથી વ્યસ્ત વિસ્તારો જેમ કે નાગનાથ ગેઈટ, બેડી ગેઈટ, ટાઉન હોલ, વગેરેમાં ભારે વાહનોની અવરજવરના કારણે ટ્રાફિક અવ્યવસ્થા-જામની સમસ્યા સર્જાય છે, રસ્તા પરના દબાણો, ખાડા, ટ્રાફિક નિયમનનો અભાવ વગેરેના કારણે દરરોજ નાના-મોટા અકસ્માતો થઈ રહ્યા છે અને લોકોના વાહનોને નુકસાન અને ઈજા થવી જેવા બનાવો બને છે
આ પરિસ્થિતિ અને સમસ્યાનો વ્હેલી તકે અને ખાસ કરીને દિવાળી-નૂતનવર્ષના તહેવારોમાં ઉકેલ લાવવો જરૂરી છે. જામનગર શહેરમાં ભારે વાહનો તથા ખાનગી બસોની અવરજવર પર પ્રતિબંધ મુકવા જામનગર શહેર કોગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ જિલ્લા કલેકટર તથા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial