Advertisement
Author: નોબત સમાચાર

બરડાઈ બ્રાહ્મણ મોટી જ્ઞાતિ માટે દીકરીના લગ્ન માટે સહાય યોજના

જામનગર તા. ૧૭: જામનગરના હીરજી રાયજી ભોગાયતા તથા રંભાબેન હીરજી ભોગાયતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જામનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં રહેતા બરડાઈ બ્રાહ્મણ મોટી જ્ઞાતિ (સમસ્ત) ના જ્ઞાતિજનોમાં ગરીબ પરિવારની દીકરીના લગ્ન માટે સહાય યોજના જાહેર કરવામાં આવી છે. ે યોજના તા. ૧-ર-ર૦રપ થી ૧પ-૩-ર૦ર૪ સુધી અમલમાં રહેશે.

આ યોજનાનો લાભ લેવા માટેના નિયમો/શરતો તથા લાભાર્થીને મળનારી મદદની જાણકારી રૂબરૂમાં આપવામાં આવશે જે માટે તા. ૧-૧૧-ર૦ર૪ થી તા. ૧પ-૧૧-ર૦ર૪ સુધી સાંજે ૪-૩૦ થી ૬ દરમિયાન નારણજી હીરજી ભોગાયતા, હરસિદ્ધિ ભુવન, ૩, વાલકેશ્વરીનગરી, પ્લોટ નં. ૧૧૯, જામનગર (૯૯૦૯૧ ૩૩૩૬૯) નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh