Advertisement
Author: નોબત સમાચાર

ગાંધીનગર કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લિ.ના હોદ્દેદારોની નિમણૂક

જામનગર તા. ૧૬: ગાંધીનગર કો-ઓપ. હાઉસીંગ સોસાયટી લિ. (જામનગર) ની એક મિટિંગ શ્રી ગાયત્રી માતાજીના મંદિરના પટાંગણમાં મળી હતી. જેમાં દેવેન્દ્રસિંહ પરમાર નવલસિંહ જાડેજા (ઉપપ્રમુખ), હિતેન્દ્રસિંહ જાડેજા (મહામંત્રી), સંગઠન મંત્રી તરીકે મયુરભાઈ ટંકારિયા, સંજયગીરી ગોસાઈ, કાયદાકીય સલાહકાર તરીકે શિવરાજસિંહ ઠાકોર, ખજાનચી પદે ઘનશ્યામસિંહ ઝાલા તેમજ કમિટી મેમ્બરો અને એડવાઈઝરી મેમ્બરોની નિમણૂક કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh