Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તારીખ ર૦ ઓક્ટોબરે
જામનગર તા. ૧૭: જામનગરની સમર્પણ આયુષ હોસ્પિટલ દ્વારા રોટરી ક્લબ ઓફ સેનોરાઝ, રોટરી ક્લબ ઓફ ઈમેજીકા, રોટરી ક્લબ ઓફ છોટેકાશી તેમજ પીન્ક ફાઉનડેશનના સંયુક્ત સહયોગથી તા. ર૦-૧૦-ર૦ર૪ ના સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધી સમર્પણ આયુષ હોસ્પિટલ, બિલ્ડીંગ નં. ૧, ખંભાળિયા હાઈ-વે, જામનગરમાં વિનામૂલ્યે કેન્સર તથા જનરલ તપાસના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવયું છે.
આ કેમ્પમાં ગાયનેકોલોજિસ્ટ, કાન-નાક-ગળાના નિષ્ણાત ડોક્ટર, મેડિકલ એન્કોલોજિસ્ટ (કેન્સર), સર્જિકલ ઓન્કોલોજિસ્ટ (કેન્સર), પ્લાસ્ટિક સર્જરી, મોઢા અને જડબાના કેન્સરના નિષ્ણાત ડોક્ટરો સેવા આપશે. તેમજ કેમ્પમાં મેમોગ્રાફી, એક્સ-રે, ઈસીજી, આરબીએસ, પેપસ્મિયર ટેસ્ટ, પ્રોસ્ટેટ કેન્સરની તપાસ (પુરુષો માટે) વિનામૂલ્યે કરી આપવામાં આવશે. કેમ્પનો લાભ લેવા તથા વધુ વિગતો માટે મો.નં. ૯પ૩૭૩ ૮૮૮૮૧ ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial