Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતની શાળાઓમાં તા. ર૮ ઓક્ટોબરથી ૧૭ નવેમ્બર સુધી ર૧ દિવસનું દિવાળી વેકેશન

રાજ્યના શિક્ષણ વિભાગે કરી જાહેરાતઃ

જામનગર તા. ૧૭: રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દિવાળી વેકેશનની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વર્ષે ર૧ દિવસનું દિવાળી વેકેશન રહેશે.

રાજ્યની સરકારી, ખાનગી ગ્રાન્ટો સહિતની શાળાઓમાં દિવાળી વેકેશનની જાહેરાત કરી દેવામાં આવી છે. તા. ર૮-૧૦-ર૦ર૪ થી તા. ૧૭-૧૧-ર૦ર૪ સુધી એટલે કે ર૧ દિવસનું દિવાળી વેકેશન રહેશે અને ૧૮ નવેમ્બરે બીજા સત્રનો શાળામાં શિક્ષણનો આરંભ થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh