Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રેલવે મંત્રાલય-રેલવે બોર્ડ દ્વારા મહત્ત્વપૂર્ણ જાહેરાતઃ
નવી દિલ્હી તા. ૧૭: ભારત સરકારના રેલવે મંત્રાલય/રેલવે બોર્ડ દ્વારા એડવાન્સ રિઝર્વેશનના મુદ્દે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.
તા. ૦૧-૧૧-ર૦ર૪ થી અમલમાં આવે તે રીતે રેલવે દ્વારા એડવાન્સ રિઝર્વેશન પોલીસમાં ફેરફાર કરાયો છે. જેમાં હવે ૧ર૦ દિવસના બદલે ૬૦ દિવસ (મુસાફરીના દિવસ સહિત) અગાઉ જ એડવાન્સ રિઝર્વેશન થઈ શકશે. અર્થાત્ એડવાન્સ રિઝર્વેશનની સમય મુદ્તમાં ૬૦ દિવસનો ઘટાડો કરી દેવાયો છે.
જો કે, તા. ૩૧-૧૦-ર૦ર૪ પહેલા કરાવાયેલા ૧ર૦ દિવસ અગાઉના એડવાન્સ રિઝર્વેશન ચાલુ રહેશે, જો કે વિદેશી યાત્રીઓ માટે ૩૬પ દિવસની એડવાન્સ રિઝર્વેશન પોલિસી યથાવત્ રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial