Advertisement
Author: નોબત સમાચાર

હરિયાણામાં ફરી નાયબસિંહ સૈની બન્યા મુખ્યમંત્રીઃ મંત્રીમંડળે લીધા શપથ

ભારતીય જનતા પક્ષે સતત ત્રીજી વખત રચી સરકાર

ચંદીગઢ તા. ૧૭: હરિયાણામાં ભારતીય જનતા પક્ષે ત્રીજી વખત સરકાર રચી છે, અને નાયબસિંહ સૈનીએ બીજી વખત મુખ્યમંત્રીના શપથ લીધા છે. બપોરે મંત્રી મંડળનો શપથવિધિ સમારોહ પંચકૂલામાં યોજાયો હતો.

હરિયાણામાં બીજેપી સતત ત્રીજી વખત સરકાર બનાવા આજે હરિયાણા સીમેઅમના પદ માટે નાયબસિંહ સૈનીએ શપથ લીધા છે. હરિયાણામાં છેલ્લા ૧૦ વર્ષથી સત્તામાં રહેલી ભાજપે આ વખતે પૂર્ણ બહુમતિ સાથે સરકાર બનાવી છે. ભાજપે ૪૮ સીટ જીતી છે જ્યારે કોંગ્રેસે ૩૭ સીટ પર જીત મેળવી છે.

શપથગ્રહણ સમારોહ પંચકૂલામાં યોજાયો હતો. જેમાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીઓ અસમ સીએમ હિમંતા બિસ્વા, દેવેન્દ્ર ફડણવીસ, જે.પી. નડ્ડા, સીએમ મોહન ભાગવત, રાજનાથસિંહ, સીએમ ભૂપેન્દ્ર પટેલ, સીએમ યોગી આદિત્યનાથ, રાજકીય દિગ્ગજો સાથે પીએમ મોદી પણ ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh