Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારે વરસાદથી ખેતીપાક ધોવાઈ જતા
ખંભાળીયા તા. ર૭ઃ ભારતીય કિસાન સંઘના પ્રમુખ દ્વારકા જિલ્લાના એમ.ડી. ચોપડા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરીને તાકીદે સર્વે વળતર દ્વારકા જિલ્લાને ચૂકવવા માંગ કરાઈ છે. ભારે વરસાદથી દ્વારકા, ખંભાળીયા, ભાણવડ તથા કલ્યાણપુર તાલુકાના ગામોના ખેડૂતોના પાકને ખૂબ જ નુકસાન થયું પાક ધોવાઈ જવો બિયારણ ફેઈલ થવું જેવું નુકસાન હોય તાકીદે સર્વે કરાવીને દ્વારકા જિલ્લાના ખેડૂતોને સહાય અને વળતરનું સ્પેશ્યલ પેકેજ આપવા માંગ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial