Advertisement
Author: નોબત સમાચાર

ઓખા-ગાંધીગ્રામ સ્પેશિયલ ટ્રેનનો સમય બદલાયો

મુસાફરોની સુવિધાને લક્ષ્યમાં લઈને રેલવે દ્વારા

જામનગર તા. ૨૭ઃ મુસાફરોની સુવિધા માટે ઓખા-ગાંધીગ્રામ ટ્રેનનો સમય ફેરવવામાં આવનાર છે.

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ ઓખા-ગાંધીગ્રામ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે.

આગામી તા. ૦૪-૦૮-૨૪થી આ ફેરફાર કરેલ સમય મુજબ ટ્રેન આવન-જાવન કરશે.

જેમાં દર રવિવારે ઓખાથી રાત્રે ૧૧ઃ૫૦ કલાકના બદલે સાંજે ૭ઃ૧૫ કલાકે આ ટ્રેન રવાના થશે અને બીજા દિવસે સમય ૧૧ઃ૫૦ના બદલે ૭ઃ૪૦ કલાકે પહોંચશે અને વળતામાં આ ટ્રેનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh