Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રાન્ત અધિકારીને વિવિધ સમાજોએ આપ્યુ આવેદનપત્ર
જામનગર તા. ર૭ઃ ધ્રોલમાં ગૌચરની જમીનમાં ગેરકાયદે કબ્જો કરવાની પેરવી કરવામાં આવી છે. આ અંગે પ્રાંત અધિકારી સમક્ષ આવેદન પાઠવી રજુઆત કરવામાં આવી છે. ધ્રોલના દલીત, ભાણવડ, સતવારા, દેવીપૂજક સમાજ દ્વારા, પ્રાંત અધિકારીને પાઠવેલ આવેદનમાં રજુઆત કરતા જણાવ્યું છે કે ભૂચર મોરીના ઐતિહાસિક મેદાન પાસે ગૌચરની જમીન છે. તેનો કોઈએ દબાણ કરવાનો પ્રયત્ન કર્યા ત્યાં ફેન્સીંગ કરવામાં આવી છે. આથી આવી ફેન્સીંગ દૂર કરી જગ્યા દબાણ મુકત કરવા જોઈએ અને આ કૃત્ય કરનારાઓ સામે પગલા લેવા જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial