Advertisement
Author: નોબત સમાચાર

રણમલ તળાવની કેનાલમાં ધુબાકા મારતા યુવાનો

કેનાલ ઉર્ફે ગરીબોનો સ્વીમીંગ પુલ

જામનગરમાં રણજીતસાગર રોડ પરથી પસાર થતી કેનાલ રણમલ તળાવમાં ઉપરવાસના વરસાદનું નીર લઈ આવે છે ત્યારે આ કેનાલમાં કેટલાક યુવાનો ધુબાકા મારી ન્હાવાનો આનંદ લેતા હોય એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. કેનાલ જાણે ગરીબો માટે સ્વીમીંગ પુલ હોય એમ આ યુવાનો એમાં કરતબી કૂદકાઓ લગાવી પ્રકૃતિની ભેટ વરસાદી પાણીનો લ્હાવો લૂંટી રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh