Advertisement
Author: નોબત સમાચાર

રણજીતનગરના હરસિદ્ધિ માતાજીના મંદિરે ખારેક મનોરથ તથા મહા આરતી યોજાયા

જામનગરના રણજીતનગર સ્થિત હરસિદ્ધિ માતાના મંદિરે બુધવારે સાંજે ૫ઃ૩૦થી ૮ઃ૩૦ વાગ્યા દરમિયાન હરસિદ્ધિ માતાજી તથા મહાદેવને ખારેકનો અન્નકૂટ, આરતી તથા ખારેક હિંડોળા દર્શન સાથે ભવ્ય ખારેક મનોરથ, લાલપુરવાળા હરીશભાઈ ચંદુલાલ અમલાણી અને શ્રીમતી પુષ્પાબેન હરીશભાઈ અમલાણી પરિવારના સહયોગથી યોજાયા હતા. જેનો બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો. સત્સંગી બહેનો અને ભાઈઓએ જહેમત ઉઠાવી હતી તેમ પૂજારી રમેશભાઈ નિમાવતે જણાવેલ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh