Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નર્મદાની મેઈન લાઈન તૂટતાં
ભાટીયા તા. ર૭ઃ ભાટીયા ગામમાં છેલ્લા પાંચ-પાંચ દિવસથી પાણી વિતરણ ઠપ્પ થઈ જવાથી ગામલોકો પીવાના પાણી માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ભાટીયાને નર્મદાનું પાણી એ એકમાત્ર સ્ત્રોત છે.
આ પરિસ્થિતિ અંગે પાણી પૂરવઠા બોર્ડમાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે બાંકોડી ગામ પાસે નર્મદાની મેઈન લાઈન તૂટી ગઈ હોવાથી પાણી સપ્લાય થતું નથી. આ તૂટેલી લાઈન રીપેર કરવામાં થઈ રહેલા વિલંબથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial